
'Kavo is usually a hot liquid mixed with many spices and lemons which I like to drink in summer but Kavo is really a cure for a cold which is full of ayurvedic properties and made by various osadis. I actually ate kavo from Junagadh. .. oh sorry I got the idea after drinking Kavo. Actually in this kava not only spices but also many desi things that are suitable for the body in winter are mixed. See what these things are in this video. કાવા ને આમતો સામાન્ય રીતે ઘણાલોકો મરીમસાલા અને લીંબુનું મિશ્રણ કરેલું એક ગરમ પ્રવાહી કે જે ઉનાળામાં પીવા લાયક હોવાનું મને છે પણ કાવો ખરા અર્થમાં આયુર્વેદિક ગુણોથી ભરેલું અને અનેકવિધ ઓસડિયાં દ્વારા બનાવેલો એક એવો અકસીર શરદીનો ઈલાજ હશે તે મને ખરેખર તો જૂનાગઢ નો કાવો ખાધા પછી... અરરે માફ કરજો કાવો પીધા પછી મને ખ્યાલ આવ્યો। ઍક્ટયુઅલી આ કાવામાં માત્ર મરીમસાલા જ નહિ પણ શિયાળામાં શરીરને અનુકૂળ એવી અનેક દેશી વસ્તુઓ પણ ભેળવવામાં આવે છે.. કઈ કઈ છે આ વસ્તુઓ તે જૂઓ આ વિડિઓ માં. #junagadh #kavo #winter2020'
Tags: winter 2020 , gujju box , Ayurvedic kavo recipe , Junagadh kavo , Winter food Gujarat , Junagadh Girnar , Girnar rope-way , Bhavnath street food , Junagadh Street food , Food vlog in Gujarati , Travel vlog in Gujarati , Gujju box Girnar , Samir Gujjubox , kaavo , winter vlog gujarati
See also:
comments